Hiring Motorcycle Delivery Riders -- 2

Job ID: 40122016

Budget: ₹6,000 – ₹15,000 INR

ફુલ ટાઈમ રાઈડરની જરૂર છે – રાજકોટ

કામનો સમય:

સવારે 11:00 થી રાત્રે 11:00 સુધી
(બ્રેક ઓપ્શનલ રહેશે)
બપોરે 3:00 થી 6:00 વચ્ચે 1 કલાકનો બ્રેક લેવાનો રહેશે

ડીલેવરી અને પગાર વિગતો:

સાપ્તાહિક 80 ડીલેવરીની ગેરંટી
પ્રત્યેક ના ડિલેવરી ₹50 ચૂકવાશે
80 થી વધુ ડીલેવરી થશે તો પ્રતિ ડીલેવરી ₹50 ચૂકવાશે

રજા સંબંધિત નિયમ:

અઠવાડિયામાં રજા લેવી હોય તો અગાઉથી જાણ કરવી ફરજિયાત.
રજા દરમિયાન ગેરંટી માંથીડીલેવરી કપાત થશે
શક્ય હોય તો પોતાની જગ્યાએ બીજો રાઈડર મોકલવો.

ડીલેવરી અંતર:

વન-વે 4 કિ.મી. સુધી
4 કિ.મી.થી વધુ માટે પ્રતિ કિ.મી. ₹15 વધારું મળશે
(એકથી વધુ ડીલેવરી સાથે લઈ જતા કિસ્સામાં લાગુ પડતું નથી)

પગાર ચુકવણી:

સાપ્તાહિક – ડીલેવરીના દિવસો પૂર્ણ થયા પછી વાઉચર મારફતે.
PF સુવિધા લેતા ઉમેદવારોને માસિક સેલેરી મુજબ ચુકવણી.

જવાબદારી:

ડીલેવરી દરમિયાન પિઝા બગડશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાઈડરની રહેશે
તેનું પેમેન્ટ વાઉચરમાંથી કપાશે

જરૂરી દસ્તાવેજો:

લાયસન્સ
આધાર કાર્ડ
પાસપોર્ટ સાઇઝ ફોટા
પોતાની બાઈક
ડીલેવરી બેગ

નોટિસ પિરિયડ:

કોઈપણ કારણસર કામ છોડવું હોય તો 10 દિવસનો નોટિસ પિરિયડ આપવો ફરજિયાત

સહયોગ:

ડીલેવરી અપનાર અધિકૃત વ્યક્તિ ને સહયોગ આપવા વિનંતી.

સ્થળ: રાજકોટ, ગુજરાત

રસ ધરાવતા ઉમેદવારો સંપર્ક કરો
મોબાઈલ નં.:-8490950250

ખાસ નોંધ : - વરસાદી દિવસોમાં પણ ડિલિવરી સેવાઓ ચાલુ રહેશે.

2/

પાર્ટ ટાઈમ રાઈડરની જરૂર છે – રાજકોટ

કામનો સમય:રાત્રે 6:00 થી11:00 સુધી

ડીલેવરી અને પગાર વિગતો:

સાપ્તાહિક 45ડીલેવરીની ગેરંટી
પ્રત્યેક ના ડિલેવરી ₹50 ચૂકવાશે
45 થી વધુ ડીલેવરી થશે તો પ્રતિ ડીલેવરી ₹50 ચૂકવાશે

રજા સંબંધિત નિયમ:

અઠવાડિયામાં રજા લેવી હોય તો અગાઉથી જાણ કરવી ફરજિયાત.
રજા દરમિયાન ગેરંટી માંથીડીલેવરી કપાત થશે
શક્ય હોય તો પોતાની જગ્યાએ બીજો રાઈડર મોકલવો

ડીલેવરી અંતર:

વન-વે 4 કિ.મી. સુધી
4 કિ.મી.થી વધુ માટે પ્રતિ કિ.મી. ₹15 વધારું મળશે
(એકથી વધુ ડીલેવરી સાથે લઈ જતા કિસ્સામાં લાગુ પડતું નથી)

પગાર ચુકવણી:

સાપ્તાહિક – ડીલેવરીના દિવસો પૂર્ણ થયા પછી વાઉચર મારફતે
PF સુવિધા લેતા ઉમેદવારોને માસિક સેલેરી મુજબ ચુકવણી

જવાબદારી:
ડીલેવરી દરમિયાન પિઝા બગડશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાઈડરની રહેશે
તેનું પેમેન્ટ વાઉચરમાંથી કપાશે

જરૂરી દસ્તાવેજો:

લાયસન્સ
આધાર કાર્ડ
પાસપોર્ટ સાઇઝ ફોટા
પોતાની બાઈક
ડીલેવરી બેગ

નોટિસ પિરિયડ:

કોઈપણ કારણસર કામ છોડવું હોય તો 10 દિવસનો નોટિસ પિરિયડ આપવો ફરજિયાત

સહયોગ:

ડીલેવરી અપનાર અધિકૃત વ્યક્તિ ને સહયોગ આપવા વિનંતી.

સ્થળ: રાજકોટ, ગુજરાત

રસ ધરાવતા ઉમેદવારો સંપર્ક કરો
મોબાઈલ નં.:-8490950250

ખાસ નોંધ : - વરસાદી દિવસોમાં પણ ડિલિવરી સેવાઓ ચાલુ રહેશે.
Related categories: Logistics Delivery Food Delivery Customer Service